લગામ આપવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લગામ આપવી

  • 1

    લગામ ઢીલી મૂકવી.

  • 2

    છૂટ આપવી; દાબ, અંકુશ કે બંધન વિનાનું રાખવું.