લગારેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

લગારેક

વિશેષણ

  • 1

    થોડું.

ક્રિયાવિશેષણ

  • 1

    થોડા વખત માટે.

મૂળ

જુઓ લગીર