લગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લગી

અવ્યય

  • 1

    લગણ; સુધી.

મૂળ

જુઓ લગ; સર૰ हिं. लगी; म. लगू

લુંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લુંગી

સ્ત્રીલિંગ

  • 1

    હજામત કરાવતી વખતે ખોળામાં પાથરવાનો કકડો.

  • 2

    કાછડી વાળ્યા વગર કેડે વીંટવાનું વસ્ત્ર.

મૂળ

हिं.