લગીરેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

લગીરેક

વિશેષણ

  • 1

    લગાર; થોડું.

ક્રિયાવિશેષણ

  • 1

    થોડા વખત માટે.

મૂળ

हिं. लकीर ઉપરથી ?