લંગોટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લંગોટ

પુંલિંગ

  • 1

    લંગોટી જેવી લાંબી પટીવાળું તથા લંગોટીની પેઠે પહેરાતું શરૂઆતમાં ત્રિકોણ કકડાવાળું એક વસ્ત્ર.

મૂળ

सं. लिंग+पट्ट; प्रा. लिंगवट्टो? સર૰ कानडी लगुटी; हिं.; म.