લંગોટી મારવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લંગોટી મારવી

  • 1

    લંગોટીથી અંગ ઢાંકવું.

  • 2

    પાસેની માલમતા ઉડાવી દઈ ભિખારી થવું.

  • 3

    વેરાગી થવું.