લેગ-બ્રેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેગ-બ્રેક

પુંલિંગ

  • 1

    ટપ્પી પડ્યા પછી લેગ સાઇડથી ઑફ સાઇડ તરફ સ્પિન થતો દડો.

મૂળ

इं.