લેગ-બાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેગ-બાય

પુંલિંગ

  • 1

    બૅટને નહીં, પણ બૅટ્સમૅનના શરીરને જ અડ્યો હોય એવા દડા પર મેળવેલો રન.

મૂળ

इं.