લઘુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લઘુ

વિશેષણ

 • 1

  નાનું.

 • 2

  હલકું.

 • 3

  સહેલું.

 • 4

  હ્ર્સ્વ; એક માત્રાનું.

મૂળ

सं.

લઘુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લઘુ

પુંલિંગ

 • 1

  હસ્ત, પુષ્ય અને અશ્વિની નક્ષત્રોનું નામ.

લેંઘું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેંઘું

વિશેષણ

 • 1

  જરાક ગાંડા જેવું; દાધારંગુ.