લઘુકોણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લઘુકોણ

પુંલિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    ૯૦° થી નાનો કોણ; 'ઍક્યૂટ-ઍન્ગલ'.