લઘુતમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લઘુતમ

વિશેષણ

  • 1

    સૌથી નાનું.

લઘુતમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લઘુતમ

પુંલિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    અમુક રકમોમાંની દરેકથી જેને શેષ વિના ભાગી શકાય એવી નાનામાં નાની રકમ.