લઘુતમ સમચ્છેદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લઘુતમ સમચ્છેદ

પુંલિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    અમુક અપૂર્ણાંક રકમોના દરેકના છેદથી બરાબર ભાગી શકાય એવી નાનામાં નાની સંખ્યા.