લઘુતમ સાધારણ ભાજ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

લઘુતમ સાધારણ ભાજ્ય

પુંલિંગ

  • 1

    લઘુતમ; સૌથી નાનું.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    અમુક રકમોમાંની દરેકથી જેને શેષ વિના ભાગી શકાય એવી નાનામાં નાની રકમ.

મૂળ

સર૰ म.