લઘુનવલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લઘુનવલ

સ્ત્રીલિંગ

  • 1

    નવલિકાથી મોટા અને નવલકથાથી નાના વસ્તુ-વ્યાપ ને પરિમાણવાળો સ્વતંત્ર કથાપ્રકાર; 'નૉવેલેટ' (સા.).