લઘુભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લઘુભાવ

પુંલિંગ

  • 1

    લઘુગ્રંથિ; પોતે લઘુ-નાનું કે ઊતરતું છે, એવી મનમાં ગાંઠ વળે તે ભાવ; લઘુભાવ; નાનમ; 'ઇન્ફિરિયૉરિટી કૉમ્પ્લેક્સ'.