લઘિમા ની ગુજરાતીમાં વ્યાખ્યા

લઘિમા

સ્ત્રીલિંગ

  • 1

    લઘુપણું.

  • 2

    આઠ સિદ્ધિઓમાંની એક-અતિ લઘુ થઈ જવું તે.

મૂળ

सं.