લંઘી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લંઘી

સ્ત્રીલિંગ

  • 1

    રાજિયા ગાઈ કુટાવનારી સ્ત્રી.

  • 2

    ગોલી; ખવાસણ; રાણીની દાસી.

લંઘી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લંઘી

વિશેષણ

લેંઘી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેંઘી

સ્ત્રીલિંગ

  • 1

    બાળકની સૂંથણી; નાનો લેંઘો.

મૂળ

જુઓ લેંઘો