લેંઘો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેંઘો

પુંલિંગ

  • 1

    મોટું સૂથણું; ચોરણો.

મૂળ

हिं. लेंगा, लहंगा

લંઘો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લંઘો

પુંલિંગ

  • 1

    શરણાઈ વગાડવાનો ધંધો કરનાર.