લંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લંચ

નપુંસક લિંગ

  • 1

    બપોરનું ભોજન.

મૂળ

इं.

લચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લચ

અવ્યય

  • 1

    'લાંબું' જોડે આવતાં 'ઘણું'નો ભાવ બતાવે.