લચક ની ગુજરાતીમાં વ્યાખ્યા

લચક

સ્ત્રીલિંગ

  • 1

    મચકોડ.

  • 2

    લચકાતી ચાલ.

  • 3

    'લાંબું' જોડે આવતાં 'ઘણું'નો ભાવ બતાવે.

મૂળ

જુઓ લચકવું; સર૰ हिं.; म.