લચકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લચકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    લચી જવું.

  • 2

    કરમોડાવું; સાંધામાંથી ઊતરી જવું.

  • 3

    મદથી ચાલતાં કમ્મરેથી જરા મરડાવું.

મૂળ

રવાનુકારી; सं. लस्ज् ઉપરથી ? સર૰ हिं. लचकना; म. लचकणें