લચક લચક ની ગુજરાતીમાં વ્યાખ્યા

લચક લચક

અવ્યય

  • 1

    લચકે ને લચકે; મોટે મોટે કોળિયે; ઉતાવળથી (લચક લચક ખાવું).

મૂળ

'લચકો' ઉપરથી