લુચ્ચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લુચ્ચું

વિશેષણ

  • 1

    કપટી; દોગું.

  • 2

    ખંધું; પક્કું; પહોંચેલું.

  • 3

    વ્યભિચારી.

મૂળ

સર૰ म., हिं. लुच्चा (सं. लुंचक કે फा. लुचा?)