લચ્છ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લચ્છ

પુંલિંગ

  • 1

    લચ્છો; માંજો; પાયેલા દોરની આંટી.

સ્ત્રીલિંગ

  • 1

    +લાછ; લક્ષ્મી.