લચ્છો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લચ્છો

પુંલિંગ

  • 1

    માંજો; પાયેલા દોરની આંટી પગનાં આંગળાનું એક ઘરેણું.

મૂળ

સર૰ हिं. लच्छा