લચલચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લચલચવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    લચકવું; લચી જવું.

  • 2

    કરમોડાવું; સાંધામાંથી ઊતરી જવું.

  • 3

    મદથી ચાલતાં કમ્મરેથી જરા મરડાવું.