લચાંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લચાંડ

વિશેષણ

  • 1

    માથાફોડિયું.

મૂળ

સર૰ म. लचाड

લચાંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લચાંડ

નપુંસક લિંગ

  • 1

    પીડા; લપ; બલા.

મૂળ

म.