લુંચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લુંચી

સ્ત્રીલિંગ

  • 1

    દોડતાં દોડતાં એકદમ પાછું ફરવું તે (લુંચી ખાવી).

મૂળ

सं. लुंच ઉપ રથી ?

લેંચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેંચી

સ્ત્રીલિંગ

  • 1

    પાતળી મોટી રોટલી.

મૂળ

સર૰ हिं. लूची, लुचुई (सं. रुचि?)