લછ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લછ

સ્ત્રીલિંગ

  • 1

    માંજો; પાયેલા દોરની આંટી સ્ત્રી૰ +લાછ; લક્ષ્મી.

મૂળ

સર૰ हिं.

નપુંસક લિંગ

  • 1

    લક્ષ; ધ્યાન.