લૂછણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૂછણું

નપુંસક લિંગ

  • 1

    લુછણિયું.

  • 2

    લૂછવું તે જેમ કે, આંસુલૂંછણું.

મૂળ

'લૂછવું' ઉપરથી