લુછણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લુછણિયું

નપુંસક લિંગ

  • 1

    લૂછવાનું કપડું ઇત્યાદિ જે હોય તે.

  • 2

    અંગૂછો.

મૂળ

જુઓ લૂછવું