લૂછવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૂછવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    લૂગડાથી ઘસી સાફ કરવું; લોહવું.

  • 2

    કોઈને ઘસવું, લગાડવું કે ચોંટાડવું.

મૂળ

प्रा. लुच्छ, लुंछ ( सं. प्र +उन्छ)