લજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લજવું

અકર્મક ક્રિયાપદ​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો લાજવું; શરમાવું; લજવાવું.

મૂળ

सं. लज;