લજામણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લજામણી

સ્ત્રીલિંગ

  • 1

    એક છોડ (અડવાથી તેના પાન સંકોચાઈ જાય છે).

મૂળ

'લાજ' ઉપરથી; સર૰ दे. लज्जालुइणी; સર૰ म. लाजाळु; म. लज्जावती; हिं. लजारु (-लू)