લૂઝ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૂઝ

વિશેષણ

 • 1

  ઢીલું; શિથિલ.

 • 2

  બંધનમુક્ત.

 • 3

  બેજવાબદાર; લાપરવા.

 • 4

  લંપટ.

 • 5

  છૂટક.

મૂળ

इं.