ગુજરાતી

માં લટની 4 મુખ્ય વ્યાખ્યા છે: લટ1લૂટ2લૂંટ3લેટ4

લટ1

સ્ત્રીલિંગ

 • 1

  થોડા વાળની સેર.

 • 2

  વડની મૂળી.

 • 3

  અમુક (સૂતરના) તાર કે દોરાની આંટી.

 • 4

  મોતીની સેર.

મૂળ

सं. लट्वा; સર૰ हिं., म.

ગુજરાતી

માં લટની 4 મુખ્ય વ્યાખ્યા છે: લટ1લૂટ2લૂંટ3લેટ4

લૂટ2

સ્ત્રીલિંગ

 • 1

  લૂટવું તે.

 • 2

  લૂંટેલો માલ.

મૂળ

લૂટવું પરથી

ગુજરાતી

માં લટની 4 મુખ્ય વ્યાખ્યા છે: લટ1લૂટ2લૂંટ3લેટ4

લૂંટ3

સ્ત્રીલિંગ

 • 1

  લૂંટવું તે.

 • 2

  લૂંટેલો માલ.

મૂળ

જુઓ લૂંટવું

ગુજરાતી

માં લટની 4 મુખ્ય વ્યાખ્યા છે: લટ1લૂટ2લૂંટ3લેટ4

લેટ4

વિશેષણ

 • 1

  મોડું.

મૂળ

इं.