લટકણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લટકણિયું

વિશેષણ

  • 1

    લટકતું; ઝૂલતું.

મૂળ

'લટકવું' ઉપરથી

લટકણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લટકણિયું

નપુંસક લિંગ

  • 1

    કાનનું એક લટકતું રહેતું ઘરેણું.

  • 2

    લાક્ષણિક (વગર બોલાવ્યે સાથે આવેલું) છોકરું.