લટકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લટકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઝૂલવું; લબડવું; ટંગાવું.

  • 2

    લાક્ષણિક આધારરહિત થવું; વચ્ચે રખડી જવું.

મૂળ

સર૰ हिं.; लटकना; म. लटकणें (सं. लट्, लड्)