લટકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લટકો

પુંલિંગ

  • 1

    શરીરનો મોહક હાવભાવ-ચાળો; નખરું.

મૂળ

'લટકવું' ઉપરથી; સર૰ दे. लडह=સુંદર હાવભાવ