લટકોઝટકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લટકોઝટકો

પુંલિંગ

  • 1

    સહેજસાજ નવરાશનો સમય.

ક્રિયાવિશેષણ

  • 1

    દૈવયોગે; અણધાર્યું.