લટ્ટુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લટ્ટુ

વિશેષણ

 • 1

  નરમઘેંશ.

 • 2

  પરવશ.

 • 3

  સ્તબ્ધ.

મૂળ

સર૰ हिं. (सं. लुट् ઉપરથી? )

લટ્ટુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લટ્ટુ

પુંલિંગ

 • 1

  ભમરડો.