લટ્ટુ થઈ જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લટ્ટુ થઈ જવું

  • 1

    ખૂબ આસક્ત થઈ જવું.

  • 2

    પરવશ-નરમઘેંશ થઈ જવું.