લટપટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લટપટ

વિશેષણ

 • 1

  ચંચળ; ચપળ.

 • 2

  પ્રેમાસક્ત; એકબીજાને વળગેલું-ચોંટેલું.

સ્ત્રીલિંગ

 • 1

  ચંચળતા; ચપળતા.

 • 2

  મેળ; સંબંધ.

 • 3

  પ્રેમાસક્તિ.

 • 4

  ઘાલમેલ; ખટપટ.

અવ્યય

 • 1

  ઝટપટ; જલદી.