લટપટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લટપટિયું

વિશેષણ

  • 1

    ચપળ; ચંચળ.

નપુંસક લિંગ

  • 1

    હજામની અસ્ત્રો ઘસવાની ચામડાની પટ્ટી.