લટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લટર

સ્ત્રીલિંગ

 • 1

  (ફૂલમાંની) રેખા.

 • 2

  આંટો (લટર મારવી).

  જુઓ લટાર

લેટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેટર

પુંલિંગ

 • 1

  પત્ર.

 • 2

  વર્ણમાળનો કોઈ પણ અક્ષર કે વર્ણ.

મૂળ

इं.