લટૂરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લટૂરિયું

નપુંસક લિંગ

  • 1

    વાળનું એક ઘરેણું.

  • 2

    કેશની લટ.

મૂળ

'લટ' ઉપરથી