ગુજરાતી

માં લટવુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: લટવું1લૂટવું2લૂંટવું3લેટવું4

લટવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  નમી પડવું.

મૂળ

સર૰ हिं. लटना

ગુજરાતી

માં લટવુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: લટવું1લૂટવું2લૂંટવું3લેટવું4

લૂટવું2

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  બળાત્કારે હરી લેવું; ઝૂંટવી લેવું; લૂંટવું.

મૂળ

सं. लुंट्, प्रा. लुट्ट, लुंट

ગુજરાતી

માં લટવુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: લટવું1લૂટવું2લૂંટવું3લેટવું4

લૂંટવું3

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  બળાત્કારે હરી લેવું; ઝૂંટવી લેવું; લૂંટવું.

મૂળ

सं. लुंट्

ગુજરાતી

માં લટવુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: લટવું1લૂટવું2લૂંટવું3લેટવું4

લેટવું4

અકર્મક ક્રિયાપદ​

 • 1

  લોટવું; આળોટવું.

 • 2

  આડા પડવું; સૂવું.

મૂળ

સર૰ हिं.; लेटना; म. लेटणें; सं. लुट्