લુટાઉ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લુટાઉ

વિશેષણ

  • 1

    લૂંટનું.

  • 2

    નધણિયાતું.

મૂળ

લૂંટવું ઉપરથી

લૂંટાઉ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૂંટાઉ

વિશેષણ

  • 1

    લૂંટનું.

  • 2

    નધણિયાતું.