ગુજરાતી

માં લટારની 3 મુખ્ય વ્યાખ્યા છે: લટાર1લુટારુ2લૂંટારુ3

લટાર1

સ્ત્રીલિંગ

  • 1

    આંટો; ફેરો; ચક્કર (લટાર મારવી).

મૂળ

सं. अट् ઉપરથી? કે 'લટકવું' ઉપરથી?

ગુજરાતી

માં લટારની 3 મુખ્ય વ્યાખ્યા છે: લટાર1લુટારુ2લૂંટારુ3

લુટારુ2

પુંલિંગ

  • 1

    લૂંટનારો; ધાડપાડુ.

ગુજરાતી

માં લટારની 3 મુખ્ય વ્યાખ્યા છે: લટાર1લુટારુ2લૂંટારુ3

લૂંટારુ3

પુંલિંગ

  • 1

    લૂંટનારો; ધાડપાડુ.