ગુજરાતી

માં લૂટાલૂટની 2 મુખ્ય વ્યાખ્યા છે: લૂટાલૂટ1લૂંટાલૂંટ2

લૂટાલૂટ1

સ્ત્રીલિંગ

  • 1

    ઉપરાઉપરી કે અનેક સ્થળે લૂટફાટ મચી રહેવી તે.

મૂળ

લૂટવું પરથી

ગુજરાતી

માં લૂટાલૂટની 2 મુખ્ય વ્યાખ્યા છે: લૂટાલૂટ1લૂંટાલૂંટ2

લૂંટાલૂંટ2